GRD ભરતી વડોદરા 2022


 GRD ભરતી વડોદરા ભરતી 2022: પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા (ગ્રામ્ય) દ્વારા ગ્રામ રક્ષક દળ (GRD) ની 200 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતીમાં મહિલા અને પુરુષ ઉમેદવાર બંને ભાગ લઈ શકશે. ઓછું ભણેલા અને ગુજરાત ગ્રામ રક્ષક દળ માં જોડાવા માંગતા ઉમેદવારો માટે આ નોકરીની સુવર્ણ તક છે. ગ્રામ રક્ષક દળ ભરતી વડોદરામાં ઉમેદવારે ઓફલાઇન ફોર્મ મેળવીને અરજી કરવાની રહેશે



GRD ભરતી વડોદરા 2022

વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા પોતાના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં માનદ સેવા માટે 200 GRD સભ્યોની ભરતી જેમાં પુરુષ અને મહિલા ઉમેદવાર બંને આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. ધોરણ 3 પાસ અને શારીરિક રીતે ફિટ ઉમેદવાર આ ભરતીમાં ફક્ત ઓફલાઇન અરજી નજીકના પોલીસ સ્ટેશનમાં કરી શકશે. વડોદરા GRD ભરતી 2022 માં ઉમેદવાર ની પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે

કચેરીનું નામવડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી

ખાતાનું નામગ્રામ રક્ષક દળ

પોસ્ટનું નામGRD (મહિલા/પુરુષ)

કુલ જગ્યાઓ200

અરજી પ્રકારઓફલાઇન

નોકરીનું સ્થળવડોદરા ગ્રામ્ય

અરજીની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયાના 5 દિવસમાં

વડોદરા GRD ભરતી 2022

ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી, વડોદરા દ્વારા GRD ની 200 જગ્યાઓ ભરવા માટે ફક્ત ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતી ઓફલાઇન અરજી કરી શકશે

પોસ્ટનું નામજગ્યાઓ

GRD (મહિલા/પુરુષ)200

GRD ભરતી વડોદરા શૈક્ષણિક લાયકાત

ધોરણ 03 પાસ કે તેથી વધુના અભ્યાસ નું પ્રમાણપત્ર

શારીરિક માપદંડ

ક્રમવજનઊંચાઈદોડ
પુરુષ50162800 મીટર (4 મિનિટ)
મહિલા40150800 મીટર (5.30 મિનિટ)

ઉંમર મર્યાદા

ઉમેદવાર ની ઉંમર 20 થી 50 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. ઉંમરના પુરાવા તરીકે શાળા છોડયાનું પ્રમાણપત્ર માન્ય ગણાશે

વડોદરા GRD ભરતી અરજી પક્રિયા

વડોદરા જિલ્લામાં રહેતા ઉમેદવાર પોતાના નજીકના વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવીને તે ફોર્મ સચોટ રીતે ભરીને ફોર્મ તે જ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે

ગ્રામ રક્ષક દળ ભરતી વડોદરા પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો

નોંધ:-ઉમેદવાર નજીકના પોલીસ સ્ટેશનનો રહેવાસી હોવો જોઈએ. (પુરાવા તરીકે આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશનકાર્ડ માન્ય ગણાશે

અગત્યની તારીખો

જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 05 માં જે તે પોલીસ સ્ટેશનમાં સ્વ પ્રામાણિત કરેલ નકલો સાથે ફોર્મ રૂબરૂ જમા કરાવવું

જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

1 Response to "GRD ભરતી વડોદરા 2022"

Thank you

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel