IOCL એપ્રેન્ટિસ ભરતી 2022 – કુલ 1535 જગ્યાઓ માટે ભરતી


 IOCL એપ્રેન્ટિસ ભરતી 2022: 

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા  ની 1535 

જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.IOCL દ્વારા 

એપ્રેન્ટિસ ની વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી 

છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 23 ઓક્ટોબર 

2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.ઇન્ડિયન ઓઇલ 

કોર્પોરેશન દ્વારા દેશના વિવિધ ઝોન પ્રમાણે આ ભરતી જાહેર કરવામાં આવી છે.


IOCL એપ્રેન્ટિસ ભરતી 2022

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) દ્વારા ટ્રેડ અને ટેક્નિશિયન 

એપ્રેન્ટિસ ની 1535 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી 

મંગાવવામાં આવી છે.આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવાર ને 

પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર આપવામાં આવશે.ઉમેદવાર 

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઈટ ની 

મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

કંપની નું નામIOCL
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
કુલ જગ્યાઓ1535
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનભારત
ફોર્મની છેલ્લી તારીખ23 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટwww.iocl.com

IOCL ભરતી 2022

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટિસ ની 1535 જગ્યાઓ 

માટેની ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

ટ્રેડ એપ્રેન્ટિસ

પોસ્ટનું નામજગ્યાઓ
એટેડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ)396
ફિટર161
બોઇલર54
સેક્રેટેરીયલ આસિસ્ટન્ટ39
એકાઉન્ટન્ટ45
ડેટા એન્ટ્રી ઓપરેટર73

ટેક્નિશિયન એપ્રેન્ટિસ

કેમિકલ332
મિકેનિકલ163
ઇલેક્ટ્રિકલ198
Instrumentation74

IOCL એપ્રેન્ટિસ ભરતી શૈક્ષણિક લાયકાત

ધોરણ 12 પાસ, ITI પાસ, ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા માન્ય 

યુનિવર્સિટીમાંથી પાસ કરેલ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

18 થી 24 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં 

ઓનલાઈન એપ્લાય કરી શકશે. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટ છાટ આપવામાં છે

IOCL એપ્રેન્ટિસ ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવારો ની પસંદગી લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને 

ફાઈનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો

નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો

ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

0 Response to "IOCL એપ્રેન્ટિસ ભરતી 2022 – કુલ 1535 જગ્યાઓ માટે ભરતી"

Post a Comment

Thank you

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel