ONGC ભરતી 2022 કુલ 871 જગ્યાઓ,પગાર 60000 થી શરૂ


 ONGC ભરતી 2022: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન 

(ONGC) દ્વારા utવિવિધ પોસ્ટની 871 જગ્યાઓ ભરવા માટે 

જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ONGC  દ્વારા AAE, કેમિસ્ટ, 

ટ્રાન્સપોર્ટ ઓફિસર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે 

ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ અને 

લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈને 

ઓનલાઈન ફોર્મ તારીખ 12 ઓક્ટોબર 2022 સુધી ભરી શકશે.



ONGC ભરતી 2022

ONGC દ્વારા AAE, જીઓલોજિસ્ટ, કેમિસ્ટ, પ્રોગ્રામિંગ ઓફીસર 

અને બીજી વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ માટે ઓફિશિયલ 

નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવાર તારીખ 22 

સપ્ટેમ્બર 2022 થી 12 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ 

ભરી શકશે. આ ભરતીની તમામ માહિતી અને ઓફિશિયલ 

નોટિફિકેશન વાંચવા માટે નીચે આપેલ લિંક ખોલો.

કંપનીનું નામONGC

પોસ્ટનું નામવિવિધ પોસ્ટ

કુલ જગ્યાઓ871

અરજી પક્રિયાઓનલાઈન

જોબ લોકેશનઇન્ડિયા

ફોર્મની છેલ્લી તારીખ12 ઓક્ટોબર 2022

ઓફિશિયલ વેબસાઈટongcindia.com

ONGC દ્વારા કુલ 871 જગ્યાઓની ભરતી કરવા માટે 

નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નીચે આપેલ ટેબલમાં તમે 

પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો

પોસ્ટનું નામજગ્યાઓAAE641

જીઓલોજિસ્ટ39

કેમિસ્ટ55

જીઓફિઝિસ્ટીટ78

પ્રોગ્રામિંગ ઓફિસર13

મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર32

ટ્રાન્સપોર્ટ ઓફિસર13

ONGC ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
AAEસંબંધિત ટ્રેડમાં એન્જીનીયરીંગ ની ડીગ્રી
જીઓલોજિસ્ટM.sc, M.tech માં 60% સાથે પેટ્રોલિયમ જીઓસાયન્સ અને જીઓલોજી ની ડીગ્રી
કેમિસ્ટકેમિસ્ટ્રી માં 60% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી
જીઓફિઝિસ્ટીટસંબંધિત વિભાગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી
પ્રોગ્રામિંગ ઓફિસરડિપ્લોમા/ડીગ્રી/MCA
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસરકોઈપણ ટ્રેડમાં એન્જીનીયરીંગની ડીગ્રી
ટ્રાન્સપોર્ટ ઓફિસરસંબંધિત ટ્રેડ માં એન્જીનીયરીંગ ની ડીગ્રી

વય મર્યાદા

AAE (Driling/Comenting)

  • Gen/EWS:- 28
  • OBC:- 31
  • SC/ST:- 33
  • PWD:- 38

અન્ય તમામ પોસ્ટ માટે

  • Gen/EWS:- 30
  • OBC:- 33
  • SC/ST:- 35
  • PWD:- 40

ONGC ભરતી અરજી ફી

Gen/OBC/EWSરૂ.300/-
SC/ST/PwDકોઈ ફી નહિ

ONGC ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી નીચેના ધારા ધોરણો મુજબ કરવામાં આવશે:

Gate Score 202260%
લાયકાત25%
ઇન્ટરવ્યૂ15%

પગાર ધોરણ

ONGC ભરતીમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોને રૂ.60,000 થી 1,80,000 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે.

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

0 Response to "ONGC ભરતી 2022 કુલ 871 જગ્યાઓ,પગાર 60000 થી શરૂ"

Post a Comment

Thank you

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel