SBI ભરતી 2022 પ્રોબેશનરી ઑફિસરની 1673 જગ્યાઓ માટે ભરતી


 SBI ભરતી 2022: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોબેશનરી 

ઑફિસરની 1673 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ 

કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા 

ઉમેદવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચ્યા બાદ ઓનલાઈન 

અરજી કરી શકશે. SBI PO ભરતી 2022 એ સ્ટેટ બેંક ઓફ 

ઈંડિયા માં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે એક સારો મોકો છે. 

આ ભરતીના ઓનલાઈન ફોર્મ 22 સપ્ટેમ્બર 2022 થી 

ઓનલાઈન ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકાશે


SBI ભરતી 2022

SBI દ્વારા પ્રોબેશનરી ઑફિસરની 1673 જગ્યાઓ ભરવા માટે 

ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા 

ઉમેદવારો તારીખ 22 સપ્ટેમ્બર 2022 થી 12 ઓક્ટોબર 2022 

સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા PO 

ભરતી 2022 ની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, 

ઓનલાઈન ફોર્મ, પગાર ધોરણ, પસંદગી પક્રિયા અને બીજી તમામ માહિતી માટે આ પોસ્ટ છેલ્લે સુધી વાંચો

બેંકનું નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામપ્રોબેશનરી ઓફિસર
કુલ જગ્યાઓ1673
અરજી પક્રિયાઓનલાઈન
જાહેરાત નંબરCRPD/PO/2022-23/18
જોબ લોકેશનઓલ ઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખ12 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટsbi.co.in

SBI PO ભરતી 2022

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફીસર ની 1673 

જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. નીચે આપેલ 

ટેબલમાં પોસ્ટ અને કેટેગરી પ્રમાણે જગ્યાઓ જોઈ શકશો.

નોકરીનો પ્રકારGenOBCEWSSCSTકુલ જગ્યાઓ
રેગ્યુલર6484321602401201600
બેકલોગ0320301173

SBI PO ભરતી શૈક્ષણિક લાયકાત

કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી 

શકશે. ગ્રેજ્યુએશન ના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહેલા 

ઉમેદવાર પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશે, પરંતુ તેમની ઇન્ટરવ્યૂ 

માટે પસંદગી થાય તો તારીખ 31/12/2022 પહેલા ગ્રેજ્યુએશન ની પરીક્ષા પાસ કરી હોય તેનો પુરાવો રજૂ કરવો પડશે

વય મર્યાદા

મિનિમમ21 વર્ષ
મેક્સિમમ30 વર્ષ

ઉમેદવારો ને કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટ છાટ આપવામાં આવશે. 

ઉંમર ગણતરીની નિર્ણયક તારીખ 01/04/2022 છે

SBI PO ભરતી ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ 

www.sbi.co.in/careers પર જઈને તારીખ 12 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશો.

અરજી ફી

કેટેગરીઅરજી ફી
Gen/OBC/EWSરૂ.750/-
SC/ST/Pw BDકોઈ ફી નથી

SBI PO પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી પ્રિલીમીનરી પરીક્ષા (CBT), મેઈન પરીક્ષા 

અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ફાઇનલ સિલેક્શન બેંકના નિયમો મુજબ રહેશે

SBI PO પગાર ધોરણ

SBI PO ની શરૂઆત ની બેઝિક સેલેરી રૂ.41,960 રૂપિયા 

આપવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

0 Response to "SBI ભરતી 2022 પ્રોબેશનરી ઑફિસરની 1673 જગ્યાઓ માટે ભરતી"

Post a Comment

Thank you

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel