પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા માટે તારીખ માં વધારો કરવામાં આવ્યો જાણો નવી તારીખ પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા માટે તારીખ માં વધારો કરવામાં આવ્યો, વાંચો કઈ તારીખ નવી આવી :- નમસ્તે સાથી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક માટે છેલ્લી તારીખ 31 માર્ચ હતી જે હવે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે હવે જોઈએ નવી તારીખ કઈ આવી છે 


પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા માટે તારીખ

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે ઘણા સમયથી સરકાર દ્વારા આહવાન કરવામાં આવેલ હતું પરંતુ ઘણા બધા વ્યક્તિઓનો લીંક કરેલ નથી જેથી કરીને આધાર કાર્ડ લિંક કરવા માટે સમયમાં વધારો કરવામાં આવેલ છે જે હવે નવી તારીખ 30 જુન 2023 સુધીની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો તમે 30 જૂન સુધી પાનકાર્ડ લિંક કરાવી શકો છો.

પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક જાણો

જે મિત્રોને પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક નથી તેવા મિત્રોને સરકારના ધારા ધોરણ મુજબ પાનને આધાર સાથે લિંક કરી લેવું જો તમે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે એટલે જ મિત્રો વહેલી તકે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવું હવે નવી છેલ્લી તારીખ 30 જુન 2023 કરવામાં આવેલ છે.

પાનકાર્ડને આધાર કાર્ડ વડે લિંક કરવાની મહત્ત્વપૂર્ણ કડીઓ.

પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવા માટે :-અહીં ક્લિક કરો 

પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક છે કે નહીં ચેક કરવા માટે :-અહી ક્લિક કરો  

ગુજરાતી નોલેજ હોમ પેજ પર:-અહીં ક્લિક કરો

  1. pan card aadhar card link new date 

  2.  છેલ્લી તારીખ ૩૦ જૂન ૨૦૨૩ ?0 Response to "પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા માટે તારીખ માં વધારો કરવામાં આવ્યો જાણો નવી તારીખ "

Post a Comment

Thank you

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel